Recruitment regarding Contractual post
Title | Description | Start Date | End Date | File | ||||
---|---|---|---|---|---|---|---|---|
Recruitment regarding Contractual post | કરાર આધારિત જગ્યા ભરવા અંગે જિલ્લા આયોજન કચેરી, પાટણ દ્વારા માનવ વિકાસ સુચકાંક ઉંચો લાવવાના અમલીકરણ માટે નીચે મુજબની જગ્યા તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત ભરવાની થતી હોઇ, લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://patan.nic.in વેબ સાઇટ પરથી અરજીનું ફોરમેટ મેળવીને, અનુભવની વિગતો તથા જરૂરી પ્રમાણપત્રોની પ્રામાણિત નકલો સાથેની અરજી રજીસ્ટર પોસ્ટ એ.ડી થી જિલ્લા આયોજન કચેરી, રાજ મહેલ રોડ, પાટણને તા:- 13/08/2019 ના સાંજ ના 6:00 કલાક સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે ત્યાર બાદ ની મળેલ અરજી રદ થવાને પાત્ર રહેશે.
|
03/08/2019 | 13/08/2019 | View (2 MB) |