કરાર આધારિત જગ્યા ભરવા અંગે

કરાર આધારિત જગ્યા ભરવા અંગે
શીર્ષક વર્ણન Start Date End Date ફાઇલ
કરાર આધારિત જગ્યા ભરવા અંગે

કરાર આધારિત જગ્યા ભરવા અંગે

જિલ્લા આયોજન કચેરી, પાટણ દ્વારા માનવ વિકાસ સુચકાંક ઉંચો લાવવાના અમલીકરણ માટે નીચે મુજબની જગ્યા તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત ભરવાની થતી હોઇ,લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://patan.nic.in વેબ સાઇટ પરથી અરજીનું ફોરમેટ મેળવીને, અનુભવની વિગતો તથા જરૂરી પ્રમાણપત્રોની પ્રામાણિત નકલો સાથેની અરજી રજીસ્ટર પોસ્ટ એ.ડી થી જિલ્લા આયોજન કચેરી, રાજ મહેલ રોડ, પાટણને તા:- 13/08/2019 ના સાંજ ના 6:00 કલાક સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે ત્યાર બાદ ની મળેલ અરજી રદ થવાને  પાત્ર રહેશે. 

કરારના ધોરણે નિમણુંકની જગ્યાની સંખ્યા તથા પગાર

લઘુત્તમ લાયકાત

સીનીયર પ્રોજેક્ટ એસોસીયેટસ જગ્યા – 1

પગાર – 27500/-  

The candidate should be at least Post Graduate in Economics, Mathematics, Sociology, or Statistics/ or should have Master Degree in Management. The candidates who have research or work experience in relevant field would be given preference. Well developed IT skills will be an essential requirement. 

 

  1. આ માટે તા:- 13/08/2019 ના રોજ ઉમેદવારની ઉંમર 21 વર્ષથી ઓછી નહિ અને 35 વર્ષ થી વધુ ના હોવી જોઇએ
  2. આવેલ અરજીઓ માંથી પાત્રતા ધરાવતા ઉમેદવારને મૌખીક ઇન્ટરવ્યુ માટે જાણ કરવામાં આવશે.
  3. અરજી કરેલ કવર ઉપર મોટા અક્ષરે જગ્યાનું નામ અવશ્ય દર્શાવવાનું રહેશે.
  4. વધુ માહિતી માટે જિલ્લા આયોજન કચેરી, પાટણનો સંપર્ક – 02766-224893-224888 પર સંપર્ક કરવો

 

03/08/2019 13/08/2019 જુઓ (2 MB)