બંધ

સિટી સરવે

સિટી સરવે કચેરીની કામગીરી 

  1. મેન્ટેનન્સ સરવેયરશ્રી મકાનોના રીવ્યુ કરવા.
  2. સરકારી દબાણોના રીવ્યુ કરવા અને સરકારી જગ્યાની દ્યાન રાખવી.
  3.  મે.સ.શ્રી દ્વરા પ્રોપર્ટીકાર્ડની જાણવણી કરવી અને તેમા લોકોની ફેરફાર અરજીઓ દ્વારા તેમા   ફેરફાર કરવા.
  4. લોકોની અરજીઓ દ્વારા ફેરફાર થતા તેમા આવતા વાંધાઓ ની તકરારી કરવા.
  5. સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ તકરારી રીમન્ડ કેસોની અપીએલો ચલાવી યોગ્ય નિર્ણયો લેવા.
  6. સિટી સરવે કચેરી દ્વારા લોકોને પ્રોપર્ટી કાર્ડની નકલો પુરી પાડવી.
  7.  મે.સ દ્વારા મકાનોની ફ્લેટોની માપણી કરી અને સિટી વધારે વિસ્તાના ખેતી વળી જગ્યાનો  સક્ષમ અધિકારી દ્વાર થતા બિનખેતી ના હુકમોની નોંધ કરવી. અને તેની માપણી કરી નવા પ્રોપર્ટી કાર્ડ બનાવવા.

સિટી સરવે કચેરી પાટણ 

સરનામું: જીલ્લા મોજણી સેવા સદન પ્રાંત ઓફીસની સામે કોલેજ રોડ પાટણ

સિટી સરવે કચેરી રાધનપુર

સરનામું: જુની કોર્ટ કંપાઉન્ડ (મામલતદાર કંમપાઉન્ડ) રાધનપુર 

સિટી સરવે કચેરી સિદ્ધપુર 

સરનામું:  તાલુકા સેવા સદન પાછળ સિદ્ધપુર

સિટી સરવે કચેરી ચાણસ્મા 

સરનામું: મુ.પો-ચાણસ્મા તા.-ચાણસ્મા જી.-પાટણ

સિટી સરવે કચેરી ધીણોજ

સરનામું: મુ.પો-ધીણોજ તા.-ચાણસ્મા જી.-પાટણ