પાટણ જિલ્લાની કોવિડ -19 હોસ્પિટલના પલંગની ઉપલબ્ધતા
પ્રકાશિત: 26/04/2021પાટણ જિલ્લાની કોવિડ -19 હોસ્પિટલના પલંગની ઉપલબ્ધતા
વધુવેબસાઇટ નું લોકાર્પણ
પ્રકાશિત: 11/07/2018માનનીય ક્લેક્ટરશ્રી આનંદ પટેલ,IAS દ્વારા તા. 10/07/2018 ના રોજ આયોજીત કાર્યક્રમમાં પાટણ જીલ્લાની નવીન વેબસાઇટનું લેપટોપ પર ક્લીક કરી શુભાંરભ કરવામાં આવેલ છે. જીલ્લાની વેબસાઇટ અધ્યતન જાણકારી અને નાવિન્ય રુપ માં નાગરિકો માટે ઉપલબ્ધ કરાવી છે. ક્લેક્ટરશ્રી ના જણાવ્યા મુજબ જીલ્લાની વેબસાઇટ ગુજરાત રાજ્યની પ્રથમ વેબસાઇટ છે કે જેમાં ભારત સરકાર દ્વારા નિર્ધારિત માપદંડો ને […]
વધુકચ્છ કેનાલ ઝઝામ પાસે પમ્પીંંગ
પ્રકાશિત: 27/04/2018*કચ્છ કેનાલ સી આર 43 કી.મી.ઝઝામ* સાંતલપુર તાલુકના 7 ગામોને પંપીગ શરુ કરીને નર્મદાના પાણીનો પુરવઠો શરુ કરેલ છે. ટેંકરો અને ભાડે રાખવામાં આવેલ 3 ટી ડબલ્યુને સોમવાર થી બંધ કરવામાં આવશે. (16/04/2018)
વધુ