બંધ

આવાસ (હોટેલ / રિસોર્ટ / ધરમશાળા)

પાટણ, સિદ્ધપુર, શંખેશ્વર અને રાધનપુર માં જુદા જુદા ભાડામાં ઘણી ખાનગી હોટલો, રિર્સોટ, ગેસ્ટ હાઉસ અને ધરમશાળાઓ ઉપલબ્ધ છે

 

શંખેશ્વરની જાણીતી ધરમશાળાઓ :

  • 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર ટ્રસ્ટ, હાઇવે રોડ શંખેશ્વર
  • કે પી સંઘવી ધરમશાળા, શંખેશ્વર
  • રાધનપુર જૈન ધરમશાળા, શંખેશ્વર

.