બંધ

ભરતી

Filter Past ભરતી

To
ભરતી
શીર્ષક વર્ણન Start Date End Date ફાઇલ
PM પોષણ (મિડ-ડે મીલ) યોજના હેઠળ MDM સુપરવાઇઝર અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે ભરતીની જાહેરાત 22/06/2026 07/07/2026 જુઓ (1 MB)
કલેક્ટર કચેરી પાટણ ખાતે ૧૧ (અગિયાર) મહિના માટે “કાનૂની સલાહકાર” ની ૧ (એક) જગ્યા ભરવા માટેની જાહેરાત. 29/12/2025 12/01/2026 જુઓ (5 MB)
પાટણ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત

Advertisement to fill 11 months contractual post under mid-day meal scheme in Patan district.

14/07/2025 25/07/2025 જુઓ (536 KB)
કરાર આધારિત Aspirational Block Fellow ભરતી બાબત

કરાર આધારિત Aspirational Block Fellow ભરતી બાબત

07/02/2024 16/02/2024 જુઓ (571 KB)
કલેકટર કચેરી ,પાટણ ખાતે કરાર આધારિત કાયદા સલાહકાર ની નિમણુક માટેની જાહેરાત

કલેકટર કચેરી ,પાટણ ખાતે કરાર આધારિત કાયદા સલાહકાર ની નિમણુક માટેની જાહેરાત

10/01/2024 30/01/2024 જુઓ (2 MB)
કલેકટર કચેરી, પાટણ ખાતે કરાર આધારિત કાયદા અધિકારીની ૧ (એક) જગ્યા ભરવા માટેની જાહેરાત

Advertisement for filling 1 (one) post of Contract Legal Officer at Collector Office, Patan

06/08/2022 22/08/2022 જુઓ (4 MB)
પાટણ જિલ્લા કોર્ટ માં 7 (સાત ) પબ્લિક પ્રોસીક્યુટર અથવા વધારાના પબ્લિક પ્રોસીક્યુટર ની જગ્યા ભરવાની જાહેરાત

Patan District Court announces filling of 7 (seven) Post of Public Prosecutor or Additional Public Prosecutor.

12/07/2022 22/07/2022 જુઓ (1 MB)
મામલતદાર (વર્ગ -2) વિશેષ ભરતી પરીક્ષા
ગુજરાત સિવિલ સર્વિસમાં dy. મામલતદાર (વર્ગ -3) થી મામલતદાર (વર્ગ -2) સુધીની વિભાગીય પરીક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષા માટે પસંદગી પામેલા ઉમેદવારો
16/09/2021 20/10/2021 જુઓ (779 KB)
કલેક્ટર કચેરી, પાટણ ખાતે કરાર આધારીત ફિક્સ પગારે કાયદા અધિકારીની નિમણૂંક માટેની જાહેરાત

ઉકત જગ્યા ઉપર સરકારશ્રી દ્વારા ઠરાવેલ બોલીઓ અને શરતો મુજબ નિમણૂંક કરવા નિયત લાયકાત ધરાવતા અનુભવી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજી સીલબંધ કવરમાં કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સામે, પાટણ – ૩૮૪૨૬૫ ની રજીસ્ટ્રી શાખામાં તા. 10/08/2020 ના ૧૫.૦૦ કલાક સુધીમાં મળી જાય તે રીતે આર.પી.એ.ડી. થી મોકલી આપવાની રહેશે.

22/07/2020 10/08/2020 જુઓ (2 MB)
મધ્યાન ભોજન યોજના કરાર આધારીત ભરતી

મધ્યાન ભોજન યોજના કરાર આધારીત ભરતી

17/06/2020 30/06/2020 જુઓ (324 KB)