બંધ

ભરતી

ભરતી
શીર્ષક વર્ણન Start Date End Date ફાઇલ
પાટણ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત

Advertisement to fill 11 months contractual post under mid-day meal scheme in Patan district.

20/07/2022 04/08/2024 જુઓ (1 MB)
કરાર આધારિત Aspirational Block Fellow ભરતી બાબત

કરાર આધારિત Aspirational Block Fellow ભરતી બાબત

07/02/2024 16/02/2024 જુઓ (571 KB)
કલેકટર કચેરી ,પાટણ ખાતે કરાર આધારિત કાયદા સલાહકાર ની નિમણુક માટેની જાહેરાત

કલેકટર કચેરી ,પાટણ ખાતે કરાર આધારિત કાયદા સલાહકાર ની નિમણુક માટેની જાહેરાત

10/01/2024 30/01/2024 જુઓ (2 MB)
કલેકટર કચેરી, પાટણ ખાતે કરાર આધારિત કાયદા અધિકારીની ૧ (એક) જગ્યા ભરવા માટેની જાહેરાત

Advertisement for filling 1 (one) post of Contract Legal Officer at Collector Office, Patan

06/08/2022 22/08/2022 જુઓ (4 MB)
પાટણ જિલ્લા કોર્ટ માં 7 (સાત ) પબ્લિક પ્રોસીક્યુટર અથવા વધારાના પબ્લિક પ્રોસીક્યુટર ની જગ્યા ભરવાની જાહેરાત

Patan District Court announces filling of 7 (seven) Post of Public Prosecutor or Additional Public Prosecutor.

12/07/2022 22/07/2022 જુઓ (1 MB)
મામલતદાર (વર્ગ -2) વિશેષ ભરતી પરીક્ષા
ગુજરાત સિવિલ સર્વિસમાં dy. મામલતદાર (વર્ગ -3) થી મામલતદાર (વર્ગ -2) સુધીની વિભાગીય પરીક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષા માટે પસંદગી પામેલા ઉમેદવારો
16/09/2021 20/10/2021 જુઓ (779 KB)
કલેક્ટર કચેરી, પાટણ ખાતે કરાર આધારીત ફિક્સ પગારે કાયદા અધિકારીની નિમણૂંક માટેની જાહેરાત

ઉકત જગ્યા ઉપર સરકારશ્રી દ્વારા ઠરાવેલ બોલીઓ અને શરતો મુજબ નિમણૂંક કરવા નિયત લાયકાત ધરાવતા અનુભવી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજી સીલબંધ કવરમાં કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સામે, પાટણ – ૩૮૪૨૬૫ ની રજીસ્ટ્રી શાખામાં તા. 10/08/2020 ના ૧૫.૦૦ કલાક સુધીમાં મળી જાય તે રીતે આર.પી.એ.ડી. થી મોકલી આપવાની રહેશે.

22/07/2020 10/08/2020 જુઓ (2 MB)
મધ્યાન ભોજન યોજના કરાર આધારીત ભરતી

મધ્યાન ભોજન યોજના કરાર આધારીત ભરતી

17/06/2020 30/06/2020 જુઓ (324 KB)
કરાર આધારિત જગ્યા ભરવા અંગે

કરાર આધારિત જગ્યા ભરવા અંગે

જિલ્લા આયોજન કચેરી, પાટણ દ્વારા માનવ વિકાસ સુચકાંક ઉંચો લાવવાના અમલીકરણ માટે નીચે મુજબની જગ્યા તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત ભરવાની થતી હોઇ,લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://patan.nic.in વેબ સાઇટ પરથી અરજીનું ફોરમેટ મેળવીને, અનુભવની વિગતો તથા જરૂરી પ્રમાણપત્રોની પ્રામાણિત નકલો સાથેની અરજી રજીસ્ટર પોસ્ટ એ.ડી થી જિલ્લા આયોજન કચેરી, રાજ મહેલ રોડ, પાટણને તા:- 13/08/2019 ના સાંજ ના 6:00 કલાક સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે ત્યાર બાદ ની મળેલ અરજી રદ થવાને  પાત્ર રહેશે. 

કરારના ધોરણે નિમણુંકની જગ્યાની સંખ્યા તથા પગાર

લઘુત્તમ લાયકાત

સીનીયર પ્રોજેક્ટ એસોસીયેટસ જગ્યા – 1

પગાર – 27500/-  

The candidate should be at least Post Graduate in Economics, Mathematics, Sociology, or Statistics/ or should have Master Degree in Management. The candidates who have research or work experience in relevant field would be given preference. Well developed IT skills will be an essential requirement. 

 

  1. આ માટે તા:- 13/08/2019 ના રોજ ઉમેદવારની ઉંમર 21 વર્ષથી ઓછી નહિ અને 35 વર્ષ થી વધુ ના હોવી જોઇએ
  2. આવેલ અરજીઓ માંથી પાત્રતા ધરાવતા ઉમેદવારને મૌખીક ઇન્ટરવ્યુ માટે જાણ કરવામાં આવશે.
  3. અરજી કરેલ કવર ઉપર મોટા અક્ષરે જગ્યાનું નામ અવશ્ય દર્શાવવાનું રહેશે.
  4. વધુ માહિતી માટે જિલ્લા આયોજન કચેરી, પાટણનો સંપર્ક – 02766-224893-224888 પર સંપર્ક કરવો

 

03/08/2019 13/08/2019 જુઓ (2 MB)