બંધ

જાહેરાત

જાહેરાત
શીર્ષક વર્ણન Start Date End Date ફાઇલ
કેબલ ક્લાસ રુમ

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,પાટણ દ્વારા Covid-19 ની પરિસ્થિતિમાં શાળાઓ ન ખુલવાથી વિદ્યાર્થીઓ ઘરે બેસી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે જિલ્લાની નામાંકિત શાળાઓના અનુભવી શિક્ષકો દ્વારા સાંઈ કેબલ નેટવર્કના માધ્યમથી “ કેબલ ક્લાસ રૂમ “ દ્વારા લાઈવ શિક્ષણ તદ્દન નિઃશુલ્ક પુરુ પાડવામાં આવી રહ્યું છે.જેનો લાભ લેવા જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને જણાવવામાં આવે છે.

લિંક પર ક્લિક કરો -> https://www.youtube.com/channel/UCvkj95_9vvwR4BwCqKP8qBw

 

16/07/2020 31/08/2020 જુઓ (193 KB)
કલેક્ટર કચેરી, પાટણ ખાતે કરાર આધારીત ફિક્સ પગારે કાયદા અધિકારીની નિમણૂંક માટેની જાહેરાત

ઉકત જગ્યા ઉપર સરકારશ્રી દ્વારા ઠરાવેલ બોલીઓ અને શરતો મુજબ નિમણૂંક કરવા નિયત લાયકાત ધરાવતા અનુભવી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજી સીલબંધ કવરમાં કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સામે, પાટણ – ૩૮૪૨૬૫ ની રજીસ્ટ્રી શાખામાં તા. 10/08/2020 ના ૧૫.૦૦ કલાક સુધીમાં મળી જાય તે રીતે આર.પી.એ.ડી. થી મોકલી આપવાની રહેશે.

22/07/2020 10/08/2020 જુઓ (2 MB)
ટેક્ષ કન્સલ્ટન્ટની સેવાઓ મેળવવા બાબત

ટેક્ષ કન્સલ્ટન્ટની સેવાઓ મેળવવા બાબત 

26/06/2020 02/07/2020 જુઓ (709 KB)
વાહન હરાજી મામલતદાર કચેરી સિધ્ધપુર

વાહન હરાજી મામલતદાર કચેરી સિધ્ધપુર

ટાટા સુમો 

06/06/2020 15/06/2020 જુઓ (2 MB)
મામલતદાર સિધ્ધપુર હસ્તક ના સરકારી વાહનની જાહેર હરાજી

મામલતદાર સિધ્ધપુર હસ્તક ના સરકારી વાહનની જાહેર હરાજી

22/05/2020 02/06/2020 જુઓ (938 KB)
કલેક્ટર પાટણ હસ્તક ના સરકારી વાહનની જાહેર હરાજી

કલેક્ટર પાટણ હસ્તક ના સરકારી વાહનની જાહેર હરાજી

11/05/2020 01/06/2020 જુઓ (520 KB)
પાટણ જિલ્લાના કન્ટિમેંટ વિસ્તારો

પાટણ જિલ્લાના કન્ટિમેંટ વિસ્તારો યોજના

19/04/2020 31/05/2020 જુઓ (365 KB) Containment zone-Bhilvan (241 KB) Containment zone-Umaru (225 KB) Cluster Containment Plan Deliyathara (231 KB)
કોવીડ19 લોક્ડાઉન દરમિયાન ઉદ્યોગ ચાલુ કરવા માટે ની મંજુરી નું અરજી ફોર્મ

કોવીડ19 લોક્ડાઉન દરમિયાન ઉદ્યોગ ચાલુ કરવા માટે ની મંજુરી નું અરજી ફોર્મ

22/04/2020 31/05/2020 જુઓ (1 MB) GUJARATI TRANSLATION REVISED GUIDELINES (215 KB)
ઇંટીગ્રેટેડ ગર્વમેંટ ઓનલાઈન તાલીમ

ઇંટીગ્રેટેડ ગર્વમેંટ ઓનલાઈન તાલીમ

https://igot.gov.in

13/04/2020 30/04/2020 જુઓ (628 KB)
પરિણામ – સીનીયર પ્રોજેક્ટ એસોસીયેટ કમ કન્સલટન્ટ

પરિણામ – સીનીયર પ્રોજેક્ટ એસોસીયેટ કમ કન્સલટન્ટ

07/12/2019 31/12/2019 જુઓ (370 KB)