પર્યટન પર્વ ની ઉજવણી રાણી ની વાવ ખાતે
વિશ્વ વિરાસત રાણી ની વાવ, પાટણ ખાતે પર્યટન પર્વ ની ઉજવણી કરવામાં આવેલ છે.
- શરૂઆત: 26/09/2018
- અંત: 28/09/2018
સ્થળ: રાણી ની વાવ પાટણ
વિરાસત સંગીત સમારોહ
સાંસ્કક્રુતિક કાર્યક્રમ – રાણી ની વાવ , પાટણ
- શરૂઆત: 16/12/2019
- અંત: 17/12/2019
સ્થળ: સાંંજે ૬.૩૦ વાગે શેઠ એમ એન હાઇ સ્કુલ કનસડા દરવાજા , પાટણ
આપણું પાટણ સ્વસ્થ પાટણ
માનનીય કલેકટર સાહેબશ્રી ની પ્રેરણા અને માર્ગદર્શન થી યોગ-પ્રાણાયામ કાર્યક્રમનું આયોજન આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સહયોગથી થઈ રહ્યું છે યોગ-પ્રાણાયામ કાર્યક્રમ તારીખ 1 જૂનથી શરૂ થશે જેમાં આપેલ લીંક ઉપરથી ફેસબુક પેજ ઉપર online જોડાઈ શકાશે અને આ લાઈવ કાર્યક્રમ…
- શરૂઆત: 01/06/2020
- અંત: 30/06/2020