કેબલ ક્લાસ રુમ
શીર્ષક | વર્ણન | Start Date | End Date | ફાઇલ |
---|---|---|---|---|
કેબલ ક્લાસ રુમ | જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,પાટણ દ્વારા Covid-19 ની પરિસ્થિતિમાં શાળાઓ ન ખુલવાથી વિદ્યાર્થીઓ ઘરે બેસી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે જિલ્લાની નામાંકિત શાળાઓના અનુભવી શિક્ષકો દ્વારા સાંઈ કેબલ નેટવર્કના માધ્યમથી “ કેબલ ક્લાસ રૂમ “ દ્વારા લાઈવ શિક્ષણ તદ્દન નિઃશુલ્ક પુરુ પાડવામાં આવી રહ્યું છે.જેનો લાભ લેવા જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને જણાવવામાં આવે છે. લિંક પર ક્લિક કરો -> https://www.youtube.com/channel/UCvkj95_9vvwR4BwCqKP8qBw
|
16/07/2020 | 31/08/2020 | જુઓ (193 KB) |