બંધ

આપણું પાટણ સ્વસ્થ પાટણ

apanu patan
શરૂઆત : 01/06/2020 | અંત : 30/06/2020

માનનીય કલેકટર સાહેબશ્રી ની પ્રેરણા અને માર્ગદર્શન થી યોગ-પ્રાણાયામ કાર્યક્રમનું આયોજન આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સહયોગથી થઈ રહ્યું છે

યોગ-પ્રાણાયામ કાર્યક્રમ તારીખ 1 જૂનથી શરૂ થશે જેમાં આપેલ લીંક ઉપરથી ફેસબુક પેજ ઉપર online જોડાઈ શકાશે અને આ લાઈવ કાર્યક્રમ માં આપના

ઘરે થી જ યોગ-પ્રાણાયામ કરવાના રહેશે અને તેનો સમય સવારે 6-30 થી 7-00 નો કાર્યક્રમ રહેશે.પાટણ જિલ્લાના મોટી સંખ્યામાં પ્રજાજનો પણ આ

કાર્યક્રમનો લાભ લે તે માટે સર્વે ને પ્રેરિત કરવા માટે વિનંતી છે.  આભાર 🙏

https://www.facebook.com/આપણું-પાટણ-સ્વસ્થ-પાટણ-107065974362960/