બંધ

ડીસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ

ડીસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ પાટણ

(ડી.આઇ.એલ.આર) કચેરીની કામગીરી

(પાટણ જીલ્લામાં એસ.એલ.આર. કચેરી ૨૦૦૮-૨૦૦૯માં કાર્યરત છે.)

  1. ખેતરોની જમીન માપણી કરવી
  2. જમીન સંપાદનની માપણી કામગીરી કરવી.
  3. કમી જાસ્તી પત્રક (કે.જે.પી.) બનાવવું.
  4. કોર્ટ કેસોની માપણી કરવી
  5. સાંથણી કેસોની માપણી કરવી.
  6. ભાઇઓ ભાગે ભાગ પાડવા હોઇ તેની માપણી કરવી. (પોત-હિસ્સા)
  7. માપણી આધારે ફેરેફાર થતો હોઇ દેરસ્તી કરી અને રેકર્ડમાં સુધારા કરવા.
  8. હાલમા ચાલતી રી-સરવેની કામગીરીમાં લોકોની અરજી (વાંધાનો) અન્વયે મપણી કરી તેની દરખાસ્ત બનાવી સુપ..લે.રે.કચેરી. મોકલાવી.

ડીસ્ટ્રીક્ટ ઇનસ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ કચેરીનું સરનામું અને ફોન નંબર અને ઇ-મેલ આઇ.ડી :-

સરનામુ:- જીલ્લા મોજણી સેવા સદન પ્રાંત ઓફીસની સામે કોલેજ રોડ પાટણ

ફોન નં  02766-0230288 ઇ-મેલ આઇડી :- dilr-pat@gujarat[dot]gov[dot]in