જિલ્લો-એક-નજરે
પાટણ જીલ્લો 10 તાલુકા, 464 ગ્રામ પંચાયત અને 524 ગામ ધરાવે છે.
- તાલુકાનું નામ
- પાટણ
- સિધ્ધપુર
- ચાણસ્મા
- હારીજ
- સમી
- શંખેશ્વર
- રાધનપુર
- સાંતલપુર
- સરસ્વતી
- પાટણ- સીટી
- સબ ડીવીઝનના નામ
- પાટણ પ્રાંત
- સિધ્ધપુર પ્રાંત
- સમી પ્રાંત
- રાધનપુર પ્રાંત
- અક્ષાંશ : 23.41 to 23.55
- રેખાંશ : 71.31 to 72.20
- કુલ વિસ્તાર : 566755 હે.
- શહેરી વિસ્તાર: 11284 હે.
- ગ્રામ્ય વિસ્તાર: 555471 હે.
- ખેડવાલાયક જમીન : 459488 હે.
- બિન ખેડવાલાયક જમીન :107267 હે.
- પિયતવાળી જમીન: 124800 હે.
- બિન પિયત જમીન: 334677 હે.
- જમીનનો પ્રકાર : જિલ્લાની મહત્તમ જમીન ક્ષારવાળી અને ભાસ્મીક જમીન છે. જમીનનો પ્રકાર રેતાળ અને ગોરાળું છે.
- આબોહવા : મહત્તમ સૂકી આબોહવા
- સરહદ: જિલ્લામાં સરહદ વિસ્તાર પપ કિ.મી. જેના પીલર નં. ૯૭૬ થી ૯૮૬ છે.
- નદીઓ: 1. સરસ્વતી, ર. ખારી, ૩. પુષ્પાવતી, ૪. રૂપેણ, પ. બનાસ
- તળાવો: 1303