કચ્છ કેનાલ ઝઝામ પાસે પમ્પીંંગ
*કચ્છ કેનાલ સી આર 43 કી.મી.ઝઝામ*
સાંતલપુર તાલુકના 7 ગામોને પંપીગ શરુ કરીને નર્મદાના પાણીનો પુરવઠો શરુ કરેલ છે.
ટેંકરો અને ભાડે રાખવામાં આવેલ 3 ટી ડબલ્યુને સોમવાર થી બંધ કરવામાં આવશે. (16/04/2018)

27 Apr 2018