બંધ

આપત્તિ વ્યવસ્થાપન

જીલ્લા આપત્તિવ્યવસ્થાપન કેંદ્ર,( ડીઇઓસી) 

કોઈપણ આપત્તિ દરમ્યાન તાત્કાલિક પ્રથમ પ્રતિસાદ જીલ્લા વહીવટથી હોવો જોઈએ. તેથી રાજ્ય ઇઓસી તેમજ અન્ય સ્થાનિક સ્તરેના આંતરીક ઇમરજન્સી કોમ્યુનિકેશન માટે જિલ્લા ઇઓસીનું  નિર્માણ થયેલ છે

રાજ્ય સરકારશ્રી દ્વારા નક્કી કર્યા મુજબ વધુ જોખમવાળા વિસ્તારોમાં જીલ્લાઓ રાજ્ય ઇઓસીના મોડેલ સાથે તુલનાત્મક ક્ષમતા મુજબ ઇઓસી ધરાવતા હોવા જોઈએ. તદુપરાંત, જિલ્લા ઇઓસી , રાજ્ય ઇઓસી કરતાં વધુ સ્થિતિસ્થાપક હોય કારણ કે તે સ્થાનિક કટોકટીના કિસ્સામાં પ્રથમ મુખ્ય પ્રતિસાદ આપવાનો છે. ભારત સરકારના સ્પષ્ટીકરણો મુજ્બ રાજ્ય ઇઓસી, જીલ્લા ઇઓસી નું નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આથી સિઝમિક ઝોન – ૫ મુજબ તમામ જિલ્લા ઇઓસી માટે ડિઝાઇન અને રેખાંકનો તૈયાર કરવામાં આવ્યા હતા.

સમ્પર્ક નંં.  02766-224830
24×7 ડીઝાસ્ટર હેલ્પલાઇન  1077

અગ્નિશામક સેવા:
05 અગ્નિશામક સ્ટેશન આવેલા છે.  પાટણ, સિધ્ધપુર,  ચાણસ્મા, હારીજ અને  રાધનપુર

 તબીબી  સેવા: : 14 એમ્બ્યુલંસ જીવીકે  108 (2 એએલએસ + 12 બીએલએસ )

તાલુકા ક્ક્ષાએ સમ્પર્ક નંં. 

તાલુકાનું નામ કંટ્રોલ રુમનો નં.
પાટણ 02766-230700
સિધ્ધપુર 02767-227100
સરસ્વતી 02766-297025
ચાણસ્મા 02734-222021
હારીજ  02733-222008
સમી 02733-244333
શંખેશ્વર  02733-273102
રાધનપુર  02746-277310
સાંતલપુર 02738-224125