બંધ

જિલ્લો-એક-નજરે

પાટણ જીલ્લો 10 તાલુકા, 464 ગ્રામ પંચાયત અને 524 ગામ ધરાવે છે.

  • તાલુકાનું નામ  
    • પાટણ
    • સિધ્ધપુર
    • ચાણસ્મા
    • હારીજ
    • સમી
    • શંખેશ્વર 
    • રાધનપુર
    • સાંતલપુર
    • સરસ્વતી
    • પાટણ- સીટી
  • સબ ડીવીઝનના નામ 
    • પાટણ પ્રાંત
    • સિધ્ધપુર  પ્રાંત
    • સમી પ્રાંત 
    • રાધનપુર  પ્રાંત
  • અક્ષાંશ : 23.41 to 23.55
  • રેખાંશ : 71.31 to 72.20
  • કુલ વિસ્તાર : 566755 હે.
  • શહેરી વિસ્તાર: 11284 હે.
  • ગ્રામ્ય વિસ્તાર: 555471 હે.
  • ખેડવાલાયક જમીન : 459488 હે.
  • બિન ખેડવાલાયક જમીન :107267 હે.
  • પિયતવાળી જમીન: 124800 હે.
  • બિન પિયત જમીન: 334677 હે.
  • જમીનનો પ્રકાર : જિલ્લાની મહત્તમ જમીન ક્ષારવાળી અને ભાસ્મીક જમીન છે. જમીનનો પ્રકાર રેતાળ અને ગોરાળું છે.
  • આબોહવા : મહત્તમ સૂકી આબોહવા 
  • સરહદ:  જિલ્લામાં સરહદ વિસ્તાર પપ કિ.મી. જેના પીલર નં. ૯૭૬ થી ૯૮૬ છે.
  • નદીઓ:  1. સરસ્વતી, ર. ખારી, ૩. પુષ્પાવતી, ૪. રૂપેણ, પ. બનાસ
  • તળાવો: 1303